શ્રી બાલવી માતાના આશીર્વાદથી
તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવો

શ્રી બાલવી માતા –
શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર સ્થાન

બાલવી માતા મંદિરની માહિતી / Details of Balvi Maa Temple

અહીં મંદિરમાં ખુલ્લા સમય, વિશેષ પ્રસંગો અને આરતીના સમય અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

મંદિરના દર્શન સમય / Visiting Hours

બાલવી માતા મંદિર સવારે 6:30 થી 12:30 અને સાંજે 3:30 થી 8:00 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.

વિશેષ કાર્યક્રમો / Special Events

વૈશાખ સુદ પંચમ પાટોત્સવ
અષાઢી બીજ માં નો જન્મદિવસ
આસો સુદ પૂનમ શરદોત્સવ

આરતીના સમય / Aarti Timings

સવારની આરતી 7:00 વાગ્યે અને સાંજની આરતી 7:00 વાગ્યે ભાવથી યોજાય છે.

Direction to the Balvi Maa Mandir in Thara / મંદિર સુધી પહોંચવાના માર્ગ

બાલવી માતા મંદિર સુધી પહોંચવા માટેનો સહેલું માર્ગ શોધો અને દૈવિક આશીર્વાદ મેળવો.

Contact Us For Assistance / મદદ માટે અમારો સંપર્ક કરો

અમે તમારા પ્રશ્નોના જવાબ આપવા અને ભક્તિપૂર્વક સહાય કરવા માટે અહીં છીએ.

Bharatbhai Kanabar
9426705181
Rameshbhai M. Kanabar
9879509018
Maheshbhai N. Kanabar
9824139247
Shaileshbhai Kanabar
9879468284
Govindbhai Kanabar
9978794990
Jagdishbhai Thara
9428477324
Arvindbhai Totana
9428981066
WhatsApp
9426705181